વ્યાજખોરોનો ત્રાસ/
મહેસાણા: ફૂટવેરનો વેપારી વ્યોજખોરોના ચક્કરમાં ફસાયો 3 ટકા થી 20 ટકા સુધી વ્યાજખોરો પાસેથી રૂપિયા લીધા પાંચ અલગ અલગ વ્યાજખોરો સામે નોંધાઈ ફરિયાદ બે મહિલા વ્યાજખોર સહિત કુલ 5 વ્યાજખોરો સામે ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
