Breaking News/
પંજાબમાં પૂરને કારણે 32 લોકોના મોત, 26,000 લોકોને અત્યારસુધી બચાવાયા, પંજાબના લગભગ 15 જિલ્લા પૂરની ઝપેટમાં, મોટાભાગના ગામો પાણીમાં ડૂબી ગયા, સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, પંજાબમાં રોગોચાળાનું જોખમ વધ્યું
