Breaking News/
ગીરસોમનાથ પંથકમાં 12 ઈંચ વરસાદ, રાત્રીના 8 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ, વેરાવળ,સોમનાથમાં ભરાયા ઠેર-ઠેર પાણી, શહેરની સોસાયટીઓના અનેક ઘરોમાં પાણી ઘુસ્યા, બજારો અને રાજમાર્ગોની દુકાનોમાં પણ પાણી ઘુસ્યા, સોસાયટીઓમાં વાહનો વરસાદી પાણીમાં ગરકાવ, ચોવીસ કલાકમાં કુલ 19.5 ઈંચ વરસાદ વરસ્યો
