Breaking News/ બોટાદઃ ઇસ્કોનબ્રીજ અકસ્માતમાં કેસ મામલો, બોટાદના યુવાનનું થયુ હતુ મોત, કૃણાલ કોડિયાનો મૃતદેહ પહોંચ્યો તેમના નિવાસ સ્થાને, મૃતદેહ પહોચતા પરિવાર અને ગ્રામજનોમાં શોક, મોટી સંખ્યામાં સોસાયટી સહિત પરિવાર જનો પહોચ્યા મૃતકના ઘરે  

Breaking News