Breaking News/ સાબરકાંઠાના હિંમતનગરમાં બની અનોખી ઘટના, બે નાક ધરાવતા બાળકનો થયો જન્મ, બાળકને ખાનગી હોસ્પિટલમાં કરાયો દાખલ, દર 8 થી 15 હજારે આવા એક બાળકનો થાય છે જન્મ, કુદરતી કરિશ્મા જોવા માટે હોસ્પિટલમાં લાગી લોકોની લાઈન, હોસ્પિટલમાં દાખલ બાળકની હાલ સ્થિતિ સુધારા પર  

Breaking News