ભારે વરસાદની આગાહી/ ગુજરાતનાં આજે આ 6 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગના અહેવાલ મુજબ આજે બપોર સુધીમાં ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ ,પોરબંદર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. આવા સમયે બિન જરૂરી બહાર ન નીકળવા અને પોતાના ઘરે જ રહેવા સરકાર અને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Top Stories Gujarat