Breaking News/ રાજ્યમાં આવતીકાલે શાળાઓ ચાલુ રાખવા રાજયના શિક્ષણ વિભાગેનો પરિપત્ર, નવી શિક્ષણ નીતિનાં 3 વર્ષ પૂર્ણ થયે પીએમ મોદી ‘અખિલ ભારતીય શિક્ષા સમાગમ’નું ઉદઘાટન કરશે, 9 થી 12 સુધી તમામ શાળાઓમાં કાર્યકમ દર્શાવવા પરિપત્ર, આવતીકાલે મોહરમ હોવાથી અનેક સ્કૂલોમાં કરાઈ છે રજા જાહેર

Breaking News