Breaking News/
બનાસકાંઠા: દિયોદર પોસ્ટ ઓફિસની લાપરવાહી, ધોળા દિવસે ચાલું જોવા મળી ઓફિસની સ્ટ્રીટ લાઈટો, મોહરમની જાહેર રજા, પોસ્ટ ઓફિસ પણ બંધ, પરંતુ પોસ્ટ ઓફિસની સ્ટ્રીટ લાઈટો ધોળા દિવસે ચાલુ, એક તરફ સરકાર દ્વારા ચલાવાય છે વિજ બચાવો અભિયાન, ત્યારે બીજી તરફ સરકારી કચેરીમાં જ વીજળીનો વ્યય
