Gujarat/
ગાંધીનગર: કલેક્ટરના કલોલમાં ધામા, ઝાડા ઉલટીના 200થી વધુ દર્દી મળતા સિવિલની મુલાકાતે, કલોલ સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાતે, તંત્ર દ્વારા 30 ટીમે બનાવી 2921 ઘરોમાં સર્વે હાથ ધરાયો
