Gujarat/
પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટું , સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ , રાણાવાવ, બરડા પંથકમાં પણ વરસાદી ઝાપટું, વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં, વરસાદને લઇને વાતાવરણમાં ઠંડક ફેલાઈ
