Gujarat/
ગુજરાત વિધાનસભાના ચોમાસુ ટૂંકા સત્રનો પ્રારંભ, આજે-આવતીકાલે બે દિવસીય ચોમાસુ સત્ર, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારનું પ્રથમ સત્ર, વિધાનસભા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની ચૂંટણી, વિધાનસભા અધ્યક્ષ તરીકે બિનહરીફ ડો.નિમાબેન, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ અને ડો.જોશીયારાની ઉમેદવારી, વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો.નિમાબેન, ગૃહમાં ધારાસભ્યોની બેઠકમાં ફેરફાર, વિજય રૂપાણી-નિતીન પટેલનું સ્થાન નવા પ્રધાનો સાથે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની બેઠક પણ પ્રધાનો સાથે રહેશે, અન્ય પૂર્વ પ્રધાનોના સ્થાન પાછળ રહેશે, કોરોના સમયે પ્રેક્ષકગેલેરીમાં રહેલાં મંત્રી હવે અગ્રહરોળમાં,, વિધાનસભાગૃહમાં 4 સરકારી વિધેયકો રજૂ થશે, કોરોનામાં મૃતકના પરિવારને વળતર-ખેડૂતના પ્રશ્ને કોંગ્રેસ આક્રમક
