Gujarat/
ગુજરાત સંગઠનની રચના માટે કરાયો ઠરાવ રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ગુજ.કોંગ્રેસનો ઠરાવ રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માંગ સોનિયા ગાંધીને સત્તા આપતો કોંગ્રેસે કર્યો ઠરાવ સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા આપતો પ્રસ્તાવ ભરતસિંહ સોલંકી અને સિધાર્થ પટેલે સમર્થન આપ્યું કારોબારી બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો ચૂંટણી PRO શોભા ઓઝાની ઉપસ્થિતિમાં ઠરાવ પસાર
