Breaking News/ અમદાવાદ: હોમગાર્ડ ડિવિઝન કમાંડન્ટ લાંચ મામલો, ડિવિઝન કમાંડન્ટનો ઓડિયો થયો હતો વાયરલ, લાંચ લેવા બાબતનો વીડિયો થયો હતો વાયરલ, ખોટી હાજરી ભરી સરકારના પૈસા કરતો હતો ચાંઉ, મુકેશ શાહના બેંક લોકર અને સંપતીની કરાશે તપાસ  

Breaking News