Breaking News/ આણંદ: LCBને મળી મોટી સફળતા, ATM કાર્ડ બદલીને પૈસા ઉપાડી લેતી ગેંગ ઝડપાઇ, ATM બહાર ઊભા રહીને લોકોને બનાવતા હતા શિકાર, મદદના નામે પિન કોડ જાણી બદલી લેતા હતા ATM કાર્ડ, ધરપકડમાં 50 જેટલા ગુનાઓનો ઉકેલાયો ભેદ, આરોપીઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની, સ્વાઇપ મશીન સહિત 47 જેટલા ATM કર્યા જપ્ત, LCBએ 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબજે  

Breaking News