Breaking News/
સંતરામપુરના ઝાલાદડા પાસે વિદેશી દારૂ ભરેલ ગાડી ગટરમાં ઉતરી, હુન્ડાઈ ક્રેટા ગાડીમાં 1,87,290 રૂ. નો હતો વિદેશી દારૂ, સંતરામપુર પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી કરી કાર્યવાહી, સરહદે ચેક પોસ્ટ પર કરતા ચેકીંગને લઈ અનેક સવાલો, શું આ ગાડી ચેકીંગ થયા વગર જ પ્રવેશી જીલ્લામાં…?
