Breaking News/
ભાવનગરમાં મોટી દુર્ઘટના માધવહીલ કોમ્પલેક્ષનો પાછળનો ભાગ ધરાશાયી કેટલાક લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા હજુ સુધી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહિ 10 થી 15 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા
