Breaking News/ જૂનાગઢના ભેસાણમાં વૃદ્ધાની હત્યા ભેસાણના ચુડા ગામમાં બની ઘટના તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધાની કરાઈ હત્યા એકલવાયું જીવન જીવતી હતી વૃદ્ધા ઘટનાને પગલે પોલીસ પહોંચી ઘટના સ્થળે વૃદ્ધાનો મૃતદેહ હોસ્પિટલમાં ખસેડાયો

Breaking News
Mantavya Breaking News