Budget/
લેહમાં સેન્ટ્રલ યુનિ.બનાવશે મોદી સરકાર, હાયર એજ્યુ.કમિશનની ઝડપી રચના કરાશે, દેશમાં 758 નવી એકલવ્ય સ્કુલો ખોલાશે, દેશની તમામ મહિલા નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે, મહિલાઓને પુરતી સુરક્ષા આપવામાં આવશે
