Breaking News/
જૂનાગઢ:ગેસ્ટ હાઉસમાં આધેડનો આપઘાત કાળવા ચોક પાસે આવેલ ગેસ્ટ હાઉસની ઘટના દ્વારકાના બીપીન વિઠલાણીએ કર્યો આપઘાત આપઘાતનું કારણ અકબંધ પોલીસ પહોંચી ઘટના સ્થળે આપઘાત મામલે પોલીસે હાથ ધરી તપાસ
