Breaking News/ જામનગરમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, ખીજડીયા બાયપાસ પાસે SOG ની ટીમ ત્રાટકી, કુલ 74.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, 56 ગેસના બાટલા બે ગેસ ટેન્કર પણ કબજે કરાયા, ગેસ ભરેલા ટેન્કરોમાંથી કરતા હતા ગેસની ચોરી, સમગ્ર કૌભાંડમાં SOGએ 5 લોકોની કરી અટકાયત, કૌભાંડના 2 મુખ્ય સૂત્રધાર ફરાર, શોધખોળ શરુ કરાઈ  

Breaking News
breaking news