Breaking News/
પ્રદિપસિંહ વાઘેલાએ કમલમમાં આપી હાજરી, કમલમમાં પ્રતિબંધ મુકાયાની વાતો માત્ર પોકળ, કમલમ ખાતે અનેક લોકો સાથે કરી મુલાકાત કમલમમાં નો એન્ટ્રીની વાતો માત્ર પોકળ નિકળી, પ્રદેશ મહામંત્રી પદેથી આપ્યું છે રાજીનામું
