Breaking News/
સુરત વોર્ડ-નં 20 ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, ભાજપના રાજેશ રાણાની 6 હજારથી વધુ મતોથી જીત, ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા લાગવાયું હતું એડીચોટીનું જોર, ચૂંટણીનું પરિણામ છેલ્લે સુધી રસાકસી ભર્યું રહ્યું, 10 માં રાઉન્ડના અંતે ભાજપના રાજેશ રાણાની જીત, કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકાની થઇ હાર
