Gujarat/ સુરેન્દ્રનગરઃ લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત, ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, 3 વ્યક્તિને પહોંચી ગંભીર ઇજા, પાણશીણા નજીક સર્જાયો અકસ્માત, પોલીસે ઘટના સ્થળે પહોંચી હાથધરી તપાસ

Breaking News