સરકારી પોલીટેકનિકલ કોલેજ ખાલી જગ્યા/ ગાંધીનગરઃ વિધાનસભામાં પ્રશ્નોતરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી પોલિટેકનીક કોલેજોમાં અધ્ધધ જગ્યાઓ ખાલી વર્ગ 1 ના મજૂર મહેકમ 171 સામે 84 જગ્યા ખાલી વર્ગ 2 ના મંજુર મહેકમ 2232 સામે 182 જગ્યા ખાલી વર્ગ 3 ના મંજુર મહેકમ 1060 સામે 720 જગ્યા ખાલી વર્ગ 4 ના મંજૂર મહેકમ 527 સામે 403 જગ્યા ખાલી ધારાસભ્ય સી જે ચાવડાના સવાલ પર સરકારનો જવાબ

Breaking News