ઉછાલીનો બ્રિજ ભારે વાહનો માટે બંધ/
ભરૂચમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર ઉછાલીનો બ્રિજ ભારે વાહનો માટે કરાયો બંધ અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો છે બ્રિજ એંગલ અને સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર એક્શનમાં જર્જરિત બ્રિજ મામલે પ્રસારિત કરાયો હતો અહેવાલ
