રેલ્વે ટ્રેન અકસ્માત/
ડીસાના ભીલડી પાસે વહેલી સવારની ઘટના રાણીવાડા તરફ જતી રેલવે પટરી પરથી ઉતરી કપચી ભરેલી રેલવે પાટા પરથી ઉતરી રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અમદાવાદથી ક્રેન બોલાવી કામગીરી શરૂ હાલ રેલવે વ્યવહાર શરૂ, જાનહાનિ ટળી
