Gujarat/
પાટણ ન.પા.માં ભાજપે ઉમેદવારોના નામ કર્યા જાહેર, 44 માંથી 43 ઉમેદવારોના નામ જાહેર, પાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ કપાયા, ભાજપ સામે અવાજ ઉઠાવનાર 3 ઉમેદવાર કપાયા, કિશોર ભૈયા, સુરેશ પટેલ, ડો.નરેશ દવે સહિત અન્ય મોટા માથા કપાયા
