Breaking News/
વલસાડ: હાલરની મુખ્ય શાળામાં લાગી આગ, આચાર્યની ઓફિસમાં આગ લાગતા દોડધામ મચી, આગમાં પુસ્તકો સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો બળીને ખાખ, સદનસીબે દુર્ઘટનામાં જાનહાની ટળી, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
