Breaking News/
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય, રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે શહેરી મતવિસ્તારોના ધારાસભ્યોને મળશે બે કરોડની ગ્રાન્ટ, માર્ગ મરામત અને વિકાસ માટે સરકાર આપશે 2 કરોડની ગ્રાન્ટ, ગ્રાન્ટ ૨૦૨૩ -૨૪ ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવાશે, આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે
