Gujarat/
વડોદરા SOG PI અજય દેસાઇની પત્ની ગુમ થવાનો મામલો, PI અજય દેસાઈનો સસ્પેક્ટેડ ડીટેક્શન ટેસ્ટ કરાવાયો, ગાંધીનગર FSL ખાતે સતત ત્રીજા દિવસે ટેસ્ટ કરાવાયો, SDS ટેસ્ટ કરાવવા માટે કોર્ટની મંજૂરી નથી લેવી પડતી, વ્યક્તિ સાચુ બોલે છે કે ખોટુ આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જાણી શકાય
