Breaking News/
સુરત: બારડોલીમાં ભવ્ય તિરંગા યાત્રા, MLA ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા, વામડોદ શાળાથી તિરંગા યાત્રાનો થયો પ્રારંભ, બારડોલીના રાજમાર્ગ પર નીકળી તિરંગા યાત્રા, તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મહેરામણ ઉમટ્યું
