Breaking News/
સુરત: વાવ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ, SRP ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્રતા પર્વની ઉજવણી, SP ઉષા રાડાના હસ્તે કરાયું ધ્વજવંદન, બેન્ડ સાથે ધ્વજને આપવામાં આવી સલામી, SRP જવાનો તેમજ સ્થાનિકો મોટી સંખ્યા રહ્યા ઉપસ્થિત
