Breaking News/ બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં વિકાસના દાવા પોકળ, સુરેલા ગામની ખાદરાફળી અને માળીવાસની દયનિય સ્થિતિ, સુરેલા ગામ સુધી નથી આવી શકતા વાહનો, બીમારી અને પ્રસુતિ સમયે કપરી પરિસ્થિતિનું થાય છે નિર્માણ, ગામમાં જો કોઈ બીમાર પડે તો ખભે ઉંચકીને લઇ જવાની નોબત, પ્રસૂતા મહિલાને જોળીમાં નાખી 3 કિમી દૂર રોડ સુધી લઇ જવાય છે, વર્ષ 2019માં 4 કિમીના રોડ અંગે થઇ હતી દરખાસ્ત, સુરેલાથી માળીવાસના 4 કિમી રસ્તાની થઈ હતી દરખાસ્ત, વિકાસની વાતો વચ્ચે તમામ સુવિધાઓથી વંચિત સુરેલા ગામ

Breaking News
Breaking News