Breaking News/ વડોદરા: MS યુનિ.નીમાં દારૂની મહેફિલનો મામલો, વિધાર્થીઓનો દારૂની મહેફિલ માણતા વીડિયો વાયરલ, સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે 3 યુવકોની કરી ધરપકડ, 3 યુવકોમાંથી માત્ર ક્રિશ યાદવ એમ એસ યુનીનો છે વિધાર્થી, બાકીના બે યુવકો યુની બહારના હોવાનું આવ્યું સામે, તુષાર મકવાણા અને જય પટેલ બહારથી દારૂની પીવા આવ્યા, યુનિ.ની સિક્યોરિટી સામે અનેક સવાલો ઉઠ્યા  

Breaking News
Breaking News