Breaking News/ અરવલ્લી જીલ્લામાં ફરી સંબંધો થયા શર્મસાર, 4 વર્ષની બાળકી પર 70 વર્ષના નરાધમનું દુષ્કર્મ, 70 વર્ષના ફુવાએ કુમળી ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું, રાહદારીએ સમગ્ર ઘટના જોઈ જતા મામલો સામે આવ્યો, બાયડના સાઠંબા પોલીસ સ્ટેશને નોંધાઈ વિધિવત ફરિયાદ, બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ, પોલીસે તાત્કાલિક વૃદ્ધને ઝડપી લઇ કાર્યવાહી શરુ કરી

Breaking News
Breaking News