Breaking News/
ભાવનગરનાં વરતેજ નજીક સર્જાયો અકસ્માત, આઇશર ટ્રક ચાલકે વૃદ્ધને લીધા અડફેટે, ટ્રક અડફેટે વૃદ્ધનું નીપજ્યું મોત, ઘટના સ્થળે લોકોના ટોળાં એકઠા થયા, બનાવને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો, મૃતદેહને PM અર્થે હોસ્પિટલ ખસેડાયો
