બસ દુર્ઘટના/ ઉત્તરાખંડમાં ગુજરાતી પ્રવાસીઓને નડ્યો અકસ્માત, ગંગોત્રી નેશનલ હાઇવે પર બસ ખીણમાં ખાબકી, બસમાં સવાર 33 મુસાફરો પૈકી 7 ના મોત, અન્ય 27 ઇજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા, મહુવાના 2, પાલીતાણાના 1 શ્રદ્ધાળુનું મોત, તળાજાના 3 અને ભાવનગરના 1 શ્રદ્ધાળુનું મોત,  ભાવનગરના 51 વર્ષીય મીનાબેન ઉપાધ્યાયનું મોત,  મહુવાના 61 વર્ષીય ગણપતરાય મહેતાનું મોત,  મહુવાના 57 વર્ષીય દક્ષા મહેતાનું મોત,  ભાવનગરના 40 વર્ષીય રાજેશ મેરનું મોત,  તળાજા ભાવનગરના 35 વર્ષીય અનિરુદ્ર જોશીનું મોત,  તળાજા ભાવનગરના 40 વર્ષીય ગીગાબાઈ ભામરનું મોત,  પાલીતાણાના 29 વર્ષીય કરનજીત ભાટીનું મોત

Breaking News