હની ટ્રેપ/
આણંદ: કલેક્ટર હનીટ્રેપ કેસમાં મોટો ખુલાસો, LCB ની તપાસમાં આરોપી જયેશ પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ, કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક સળગાવી નહેરમાં નાખ્યાનો ખુલાસો, આજે વહેલી સવારે LCB જયેશને લઈ સંદેસર નહેર પહોંચી, ફાયરના તરવૈયાઓએ નહેરમાંથી શોધી સળગાવેલી હાર્ડડિસ્ક
