Breaking News/
આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીની હનીટ્રેપનો મામલો, એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસના PA ગૌતમ ચૌધરી બનશે સરકારી સાક્ષી, પોલીસ દ્વારા CRPC 164 મુજબ નિવેદન નોંધાવવા માટે થઇ અરજી
