Breaking News/
સુરત: તળાવમાંથી મળી યુવકની લાશ, અમરોલીના કોસાડ વિસ્તારની ઘટના, હમીરસિંહ ગોહિલ નામના યુવકની મળી લાશ, લાશ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, લાશને પી એમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
