Breaking News/ મહુવા: ઉત્તરાખંડ બસ દુર્ઘટના મામલો, મહુવાનું દંપતી બન્યું હતું અકસ્માતનો ભોગ, દંપતીના પાર્થિવ દેહોને વહેલી સવારે વતન લવાયા, ધર્મરથમાં શહેરના જાહેર માર્ગ પર નીકળી અંતિમ યાત્રા, મૃતકોના નિવાસસ્થાને બોહાળી સંખ્યામાં લોકો ઉમટયા, બ્રહ્મ સમાજ તેમજ શહેરના અનેક આગેવાનોની ઉપસ્થિતિ  

Breaking News
Breaking News