Breaking News/
થરાદ સરકારી હોસ્પિટલના ડોક્ટરની મનમાની આવી સામે, રેફરલ હોસ્પિટલના ડોક્ટર સામે લેખિત રજૂઆત, લેખિત રજૂઆત થતાં જિલ્લા તંત્ર દ્વારા તપાસ કરાઇ, વર્ગ 4 ના કર્મચારી સાથે ગેરવર્તનની કરાઈ લેખિત રજૂઆત, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલમાં કરાઈ તપાસ, ડો.દિનેશ ચૌધરી દ્વારા કર્મચારી સાથે અભદ્ર ટિપ્પણી કરાઈ હતી, જાતિ અપમાનિત શબ્દો અને ગાળો બોલી હોવાનાં આક્ષેપો, આરોગ્ય અધિકારી દ્વારા લેખિત જવાબો લેવાયાં
