Breaking News/ કચ્છઃ જયંતી ઠક્કર સામે પાસા તળે કાર્યવાહી, આરોપી વિરુદ્ધમાં સાત જેટલા ગુન્હા નોધાયેલા છે, જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જયંતિ ઠક્કર આરોપી છે, આરોપીની ભુજ LCB પોલીસે અટકાયત કરી, આરોપીને ભાવનગર જેલમાં ધકેલવામાં આવ્યો,

Breaking News
Breaking News