Breaking News/
જૂનાગઢ: માંગરોળમાંથી ઝડપાયો બોગસ પત્રકાર, જિલ્લા પોલીસ વડાએ કર્યું હતું માંગરોળમાં કોમ્બિંગ, એસ.ઓ.જીની ટીમે બોગસ પત્રકારને પકડી પાડયો, કોમ્બિંગ સમયે શંકાસ્પદ વ્યકિતની તપાસ કરાઇ, મોહમ્મદ ઈલીયાઝ ઘમેરીયાના ઘરે કરી હતી તપાસ, આરોપી પાસેથી જુદા જુદા પ્રેસના આઇ કાર્ડ મળી આવ્યા, ખોટા આર.એન.આઈ નંબરથી બનાવ્યું હતું પ્રેસ કાર્ડ
