Breaking News/
માંગરોળનાં ભમરીયા કુવા પાસે ગેરકાયદે માંસ ઝડપાયું, પોલીસે અંદાજે 300 કીલો જેટલું ગેરકાયદે માંસ ઝડપ્યું, ઝડપાયેલ માંસ ગૌ-વંશનું હોવાનું પ્રાથમિક અનુમાન, પવિત્ર શ્રાવણ મહિનામાં માંસ ઝડપાતા મચી ચકચાર, પોલીસ દ્વારા સમગ્ર મામલે FSL ને જાણ કરવામાં આવી, સમગ્ર મામલે માંગરોળ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
