Breaking News/ નવસારી નેશનલ હાઇવે 48 ઉપર ફરી અકસ્માત, સિસોદ્રા ગામ નજીક ટ્રકે કારને ટક્કર મારતા અકસ્માત, અકસ્માતમાં કાર હાઇવે પર પલટી ગઈ, સદનશીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નહીં, ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે, ક્રેનની મદદથી કારને સર્વિસ રોડ પર ખસેડવામાં આવી, અકસ્માતના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ  

Breaking News
Breaking News