Gujarat/ બનાસકાંઠાના થરાદ કેનાલમાંથી વેપારીની લાશ મળી,એક્ટિવા સાથે વેપારીની લાશ મળતા અનેક તર્કવિતર્ક,થરાદના સોની વેપારીએ પહેરેલા દાગીના ગાયબ,વેપારીની હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ,લાશને પીએમ અર્થે થરાદ રેફરલ હોસ્પિ. ખસેડાઇ

Breaking News