Rajkot/
રાજકોટ ગુડ્સ ટ્રાન્સ.એસો. 3 દિવસ સ્વયંભૂ બંધ, 16,17,18 ત્રણ દિવસ સ્વયંભૂ લોકડાઉન રાખશે, કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, 3 દિવસ બુકીંગ અને ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે
