Botad/
બોટાદમાં હીરાના કારખાના બે દિવસ રહેશે બંધ, શનિ,રવિ 2 દિવસ હીરાના કારખાના-ઓફિસ બંધ, બોટાદ ડાયમન્ડ એસોસિએશનનો મહત્વનો નિર્ણય, જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા લેવામાં આવ્યો નિર્ણય
