Breaking News/
ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો કટાક્ષ, બાયડના ધારાસભ્યને લઇ કર્યો કટાક્ષ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પર કટાક્ષ કર્યો, હવે પાર્ટીમાં ગુંદર ચોંટાડી રહેજો:પાટીલ, બાયડના લોકોને વિતાડતાં નહીં- પાટીલ, બાયડના અપક્ષ ધારાસભ્ય માટે નિવેદન, શાંતિથી પાર્ટી સાથે જોડાયેલા રહો, અગાઉ પાર્ટીથી નારાજ થઈ અપક્ષમાથી લડ્યા છે ચૂટણી, આજે ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમમાં હાજર, મોડાસા ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં આપ્યું નિવેદન
